Establishment Year : 1985
Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School
મોડાસા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-ર૦૧૮-૧૯ લીંભોઈ ખાતે યોજાયો. તેમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય પ્રથમ ક્રમાંક મેળવ્યો.
મોડાસામાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીમાં NCSTC ગુજકોસ્ટ પ્રેરિત બાળ વિજ્ઞાન યોજાયો. તેમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય પ્રથમ ક્રમાંક મેળવ્યો.
શિક્ષકદિન નિમિતે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા આયોજિત મનની મોકળાશ કાર્યક્રમ યોજાયો.
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સવોદય હાઇસ્કુલ માં યોજાઈ હતી જેમાં આપણી શાળાનો પ્રથમ નંબર આવેલ છે આ વિદ્યાર્થીઓ ઝોનમાં અમદાવાદ મુકામે જશે
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ક્વિઝ-2026
શાળામાં જન્માષ્ટમી મહોત્સવ -2026 ની ઉજવણી કરવામાં આવી
વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી
સામુહિક ચિત્ર સ્પર્ધાનું આયોજન
વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત રંગોળી સ્પર્ધા
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com