Establishment Year : 1985
ગુજરાત સરકારશ્રી ના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-૨૦૧૯ મોડાસા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા શ્રી કે.એન.મોડાસા હાઈસ્કૂલ મોડાસા મુકામે તા.૦૬/૦૯/૨૦૧૯ ના રોજ આયોજીત થઇ . જેમા કુલ-૨૪ ટીમો માં કુલ-૨૮૮ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો.જેનું પરિણામ નીચે મુજબ છે.
અન્ડર-૧૪ ભાઈઓ પ્રથમ-સરસ્વતી હાઇ. મોડાસા
અન્ડર-૧૪ બહેનો પ્રથમ-સરસ્વતી હાઈ. મોડાસા
અન્ડર-૧૭ ભાઈઓ પ્રથમ-સરસ્વતી હાઇ. મોડાસા
અન્ડર-૧૭ બહેનો પ્રથમ-સરસ્વતી હાઈ. મોડાસા
Tags : ખેલ મહાકુંભ ખો-ખો રમતગમત,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com