Establishment Year : 1985
મોડાસા તાલુકા વોલીબોલ સ્પર્ધા શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા ખાતે યોજાઈ જેમાં આદરણીય જિલ્લા રમતગમત અધિકારી બહેનશ્રી હર્ષાબેન ઉપસ્થિત રહ્યા અને મેડિકલ ઓફિસર અને એમની સમગ્ર ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે ઉપસ્થિત રહી 14 વર્ષથી નીચે ભાઈઓ અને બહેનોની ટીમ તથા ૧૭ વર્ષથી નીચે ભાઈઓ અને બહેનો ની ટીમ વિજેતા રહી હવે જિલ્લાકક્ષાએ રમવા માટે જશે સૌ ખેલાડીઓને હૃદય પૂર્વક ની શુભેચ્છા અને અભિનંદન
Tags : વોલીબોલ સ્પર્ધા,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com