Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / / વયનિવૃતિ સન્માન -૨૦૨૬

વયનિવૃતિ સન્માન -૨૦૨૬

  February 16,2026

સમગ્ર ગુજરાતમાં ખ્યાતિપ્રાપ્ત શ્રી સરસ્વતી વિદ્યાલય સંકુલના ચર્તુવિધ  કાર્યક્રમની ઉજવણી દબદબાભેર કરવામાં આવી. શાળાના ધો.૧૦ માં વિદ્યાર્થીઓનો શુભેચ્છા, ધો.૧૨ નો શુભેચ્છા - વિદાય સમારંભ, તેજસ્વી તારલાઓનું સન્માન, બાળકોની કલાને પ્રદશિત કરતો વાર્ષિકોત્સવ અને વ્યવસાય નિવૃતિ શ્રીમતી કેયુરાબેન જે.પટેલ - (મ.શિ) ઉ.મા.વિભાગ(.સા.પ્ર)   શ્રી જયંતિલાલ કે.પટેલ - (મ.શિ) (માધ્યમિક વિભાગ),અને  શ્રીમતી ગંગાબેન કે.વણકર – (સેવિકા) શ્રી કિરીટભાઇ કે.જોષી-(મ.શિ)ઉ.મા.વિભાગ.વિ.પ્ર-સ્થાનાંતર શુભેચ્છા    કાર્યક્ર્મ ગોઠવાયો હતો

 

 

Tags : ,