Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / / SGFI જિલ્લા કક્ષા ની સ્પર્ધા ભાઈઓ બહેનો

SGFI જિલ્લા કક્ષા ની સ્પર્ધા ભાઈઓ બહેનો

  August 19,2026

SGFI જિલ્લા કક્ષા ની સ્પર્ધા ભાઈઓ બહેનો ની પ્રાર્થના સ્કૂલ મોડાસા ખાતે યોજાઈ જેમાં નંબર આવેલ વિદ્યાર્થીઓ ને રાજ્ય કક્ષા એ ભાગ લેશે તથા બાકીના ખેલાડી ઓ એ ઉત્તમ દેખાવ કરેલ છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

બહેનો** ( *Under* 19)*
*200 મીટર દોડ*
પ્રથમ સ્થાન- ડામોર ધ્રુવી એ.-

બહેનો** ( *Under* 19)*
*100 મીટર દોડ*
તૃતીય નંબર- પટેલ તેજશ્રી

*ભાઈઓ **( *Under 17*)
*ગોળા ફેંક* પટેલ ધ્યાન એન.

*ભાઈઓ **( *Under 19*)
*200 મીટર દોડ*
પટેલ મિત એન.

*ભાઈઓ **( *Under 19*)
*ચક્ર ફેંક*
પટેલ જૈનીશ એમ.

*ભાઈઓ **( *Under 19*)
*લાંબી કુદ*
ભરવાડ જીલ જી.

**બહેનો* ( *Under* 14)*
*100 મીટર દોડ*
મકવાણા કામાક્ષી

*બહેનો** ( *Under* 14)*

*બહેનો** ( *Under* 17)*
*400 મીટર દોડ*
- બામણીયા એકતા

*બહેનો** ( *Under* 17)*
*100 મીટર દોડ* પટેલ સૌમ્યા બી.

*બહેનો** ( *Under* 17)*
*ગોળા ફેંક*
જાડેજા વર્ષાબ


બહેનો** ( *Under* 19)*
*400 મીટર દોડ*
- જાડેજા વર્ષાબા કે.

*બહેનો*** ( *Under* 19)*
*લાંબી કુદ* - ડામોર ધ્રુવી એ.

Tags : ,