Establishment Year : 1985
ખેલમહાકુંભ-૨૦૧૯ ની અરવલ્લી જીલ્લા કક્ષાની બહેનોની વોલીબોલ સ્પર્ધા તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કૂલ મોડાસા મુકામે આયોજીત થઈ.આ પ્રસંગે જીલ્લા રમતગમત અધિકારી શ્રીમતી હર્ષાબેન ઠાકોર હાજર રહી બહેનોની વોલીબોલ સ્પર્ધા માં પણ હરીફાઈમાં ભાગ લેનાર સ્પર્ધક ટીમો ની સંખ્યા , રમત પ્રત્યેનો રસ અને મહિલા ખેલાડીઓનો વિજેતા બનવાનો જુસ્સો જોઈ આનંદિત થયા.શિક્ષણ ચિંતક અને એવોર્ડ વિજેતા શાળાના પ્રિન્સીપાલ ડૉ જીજ્ઞેશભાઈ સુથારે પોતાના યુવાવસ્થા ના સંસ્મરણો યાદ કરી જીવનમાં તંદુરસ્ત અને ફીટ રહેવા સ્પોર્ટ્સ જરૂરી છે તેમ જણાવ્યું.સ્પર્ધાનું પરિણામ
➡ U-14બહેનો
તૃતીય-સરસ્વતી હાઈ. મોડાસા
➡U-17બહેનો
પ્રથમ-સરસ્વતી હાઈ. મોડાસા
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com