Establishment Year : 1985
આપણી શાળાના ભુતપૂર્વ વિધાર્થી ડો ભાવેશ પી. પટેલ( નિરામય હોસ્પિટલ કામરેજ સુરત) ના સૌજન્યથી સ્વાઈન-ફલ્યુ વિરોધી આયુર્વેદીક ઉકાળાનું આયોજન આચાર્યશ્રી ડો. જિજ્ઞેશભાઈ સુથાર તેમજ રમેશભાઈ ચૌધરી, જગદીશભાઈ એચ. પટેલ, અન્નપૂર્ણાબેન ત્રિવેદી દ્બારા કરવામાં આવ્યું. જેમાં ૧૭૦૦ જેટલાં બાળકોએ લાભ લીધો.
Tags : ,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com