Establishment Year : 1985
જિલ્લા શાળાકીય વોલીબોલ અંડર- nineteen મા ભાઈઓ અને બહેનો ની બંને ટીમ પ્રથમ નંબરે શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા ચૅમ્પિયન બને છે જ્યારે મેઘરજ તાલુકાની ભાઈઓ અને બહેનો ની બંને ટીમો રનર્સ અપ થાય છે ટીમ મેનેજર શ્રી અને કોચ મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન
Tags : વોલીબોલ,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com