Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / / સાયકલ યોજના

સાયકલ યોજના

  August 3,2019
શ્રી સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ... 
શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા ખાતે... સાયકલ વિતરણ...
 
તાજેતરમાં જ તા : ૦૩/૦૮/ર૦૧૯ ને શનિવારના રોજ સરકારશ્રીની શ્રી સરસ્વતી સાધના યોજના હેઠળ... મોડાસાની લબ્ધપ્રતિષ્ઠિત એવી શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય ખાતે... વર્ષ  : ર૦૧૯ - ર૦ માટે ધોરણ - ૯ ની કન્યાઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ..પ્રિ. ડૉ. જિજ્ઞેશભાઈ સુથાર તથા પ્રા.વિ. ના આચાર્ય શ્રી વિનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ... મંડળના સભ્યશ્રી રવિભાઈ પટેલની ઉપસ્િથતિમાં યોજાઈ ગયો...
આ તબકકે સરકારશ્રીની આ સહાય યોજનાની સરાહના કરવામાં આવી. હેડ કલાર્ક શ્રી અશોકભાઈ પટેલ અને સિનીયર કલાર્ક શ્રી નારણભાઈ પટેલે તથા સમગ્ર બિનશૈક્ષાણીક સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી...