તા 23/08/24 ના શાળાકીય એથ્લેટીક્સ સ્પર્ધા તાલુકા કક્ષા શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ મોડાસા ખાતે યોજાઈ જેમાં
અંડર 14 (પ્રાથમિક વિભાગ)
100 મી દોડ પટેલ ભવ્ય દ્વિતીય 600 મી દોડ નાઈ રુદ્ર દ્વિતીય 600 મી દોડ વાળંદ ક્રિષ્ના દ્વિતીય 400 મી દોડ દરજી વ્યોમ દ્વિતીય 400 મી દોડ પ્રણામી પરી તૃતીય 4 x 100 રિલે દોડ ભાઈઓ પ્રથમ
4 x 100 રિલે દોડ બહેનો પ્રથમ
અંડર 17(માધ્યમિક વિભાગ)
200 મી દોડ પરમાર દક્ષ પ્રથમ
200 મી દોડ ભવ્યતા દ્વિતીય 400 મી દોડ સૈની નિતેશ પ્રથમ 400 મી દોડ પ્રાત્વી દ્વિતીય 800 મી દોડ સેવક રોનક તૃતીય 3000 મી દોડ પરમાર ઉમંગ દ્વિતીય
ચક્ર ફેક પ્રણામી હર્ષિલ તૃતીય
બરછી ફેક ભરવાડ પિયુષ તૃતીય
4x100 રીલે દોડ ભાઈઓ પ્રથમ
અંડર 19 (ઉચ્ચ માધ્યમિક)
200 મી દોડ પટેલ પ્રાંશુ પ્રથમ 800 મી દોડ પ્રણામી હર્ષિલ દ્વિતીય
1500 મી દોડ પરમાર ઉમંગ પ્રથમ
ચક્ર ફેક ગમારા વિવેક પ્રથમ
બરછી ફેક ગમારા વિવેક પ્રથમ