Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / / સરસ્વતી વિદ્યાલયમાં શ્રીમતિ ઈલાબેન શાહ

સરસ્વતી વિદ્યાલયમાં શ્રીમતિ ઈલાબેન શાહ

  March 1,2024

                              સરસ્વતી વિદ્યાલયમાં પંચામૃત કાર્યક્રમ                           

             સમગ્ર ગુજરાતમાં ખ્યાતિપ્રાપ્ત શ્રી સરસ્વતી વિદ્યાલય સંકુલના પંચામૃત કાર્યક્રમની ઉજવણી દબદબાભેર કરવામાં આવી. શાળાના ધો.૧૦ માં વિદ્યાર્થીઓનો શુભેચ્છા, ધો.૧૨ નો શુભેચ્છા - વિદાય સમારંભ, તેજસ્વી તારલાઓનું સન્માન, બાળકોની કલાને પ્રદશિત કરતો વાર્ષિકોત્સવ અને શ્રીમતિ ઈલાબેન શાહ , વયનિવૃતિ સન્માન કાર્યક્ર્મ ગોઠવાયો હતો

Tags : ,