સરસ્વતીની બાળવૈજ્ઞાનિક વિદ્યાથર્ીની આંતરરાષ્િટ્રય સ્તરે પસંદગી
નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોગ્રેસ - ર૦૧૯ની સમગ્ર એશિયાખંડની સ્પધર્ા તિરૂઅનન્તપુરમ- કેરાલા ખાતે તાજેતરમાં સંપન્ન થઈ.જુદાંજુદંા રાજયો માંથી પસંદ થયેલ વિજ્ઞાન વિષ્ાયક પ્રોજેકટનંુ રાષ્િટ્રયકક્ષાાના વૈજ્ઞાનિકો ધ્વારા મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ ઓગણીસ સંશોધનનોની પસંદગી કરવામાં આવી.આનંદ અને ગૌરવની વાત એ છે કે શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય, મોડાસા જિ.અરવલ્લી વતી કુ.શ્રુતિ પટેલ અને નેન્સી પટેલ ધ્વારા રજૂ થયેલ 'સેરેબ્રલ પાલ્સી' વિશેનંુ સંશોધન,આ ઓગણીસમાં પસંદ થયેલ છે.પિ્ર.ડર્ા.જિજ્ઞેશસુથારના મતે શાળા કક્ષાાએથી જ સંશોધન માટે સજજ કરતી આ સ્પધર્ામાં આગવી સૂઝ અને સંશોધન પ્રકિ્રયા માટેની જાણકારી-સજજતા અનિવાર્ય છે.
આ અગાઉ રાજય કક્ષાાએથી પસંદ થયેલ ર૬ પ્રોજેકટમાં સરસ્વતી વિદ્યાલયના બે પ્રોજેકટ પસંદ થયેલ હતા.અન્ય વિદ્યાથર્ીની દિશા પટેલે અને આયુષ્ાી પટેલે પીપળાના વૃક્ષાથી વાતાવરણના ઓકિસજન પ્રમાણ પર થતી અસર પર સંશોધન કરેલ હતંુ.કોઈ એક શાળાના એક સાથે બે પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તરે પસંદ થાય તે અભિનંદનીય છે. બંને બાળ વૈજ્ઞાનિકો શ્રૃતિ પટેલ અને દિશા પટેલ કેરાલાથી પરત ફરતા શાળા સંકુલ ધ્વારા ભવ્ય સત્કાર સમારંભનંુ આયોજન કરેલ હતંુ.
જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રી ડર્ા.એ.કે.મોઢપટેલ,પ્રમુખશ્રી મોહનભાઈ,વિદ્યાથર્ીઓના માતા-પિતા તથા મંડળના હોદેદારો ઉપસ્િથત રહેલ હતા.બંને બાળ વૈજ્ઞાનિકોનંુ શાળાના પ્રાંગણમાં ફટાકડા ફોડી, બેન્ડવાઝા સાથે ભવ્ય સ્વાગત કરી સ્મૃતિ ચિહન ધ્વારા સત્કાર કરાયો હતો.આચાર્યશ્રી ડર્ા.જિજ્ઞેશભાઈએ તેમનાં વકતવ્યમાં આ સિધ્િધને બિરદાવી,અન્ય વિદ્યાથર્ીઓને પ્રેરણા લેવા જણાવેલ હતુ. ડર્ા.એ.કે.મોઢપટેલ સાહેબે વિદ્યાથર્ીઓને પ્રેરક ઉદબોધન કરી શાળા-આચાર્યને અભિનંદન પાઠવેલ હતા.કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી વિનોદભાઈ,અશોકભાઈ,મનુભાઈ,કંચનબેન,બી.સી.બારોટે તથા શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.સમગ્ર એશિયાખંડમાં પસંદગી પામવાથી આ ભવ્ય સિધ્િધ બદલ મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ,ઉપપ્રમુખશ્રી આર.કે.પટેલ,મંત્રીશ્રી રણછોડભાઈએ પિ્ર.ડર્ા.જિજ્ઞેશભાઈ,શાળાપરિવાર તથા બાળવૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવેલ હતા.