સરસ્વતીના બાળવૈજ્ઞાનિકોની રાષ્ટ્રીય કક્ષાાએ પસંદગી
ગુજરાત રાજયની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈ તાજેતરમાં સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલયના ત્રણ પ્રોજેકટ (૧) કુ. શ્રુતિ પટેલ અને નેન્સી પટેલ દ્વારા સેરેબ્રલ પાલ્સી (ર) કુ. દિશા ચૌધરી અને આયુષ્ાી પટેલ દ્વારા પીપળાના વૃક્ષા થકી મળતા ઓકિસજનની માત્રા અને (૩) કુ. પ્રેક્ષાા પ્રજાપતિ દ્વારા માનવપ્રવૃત્તિઓને લીધે તાપમાનના વધઘટની ઈકો સિસ્ટમ પર અસર પ્રોજેકટ રજૂ થયેલ હતા. આ પૈકી કુ. શ્રુતિ પટેલ અને કુ. દિશા ચૌધરીના પ્રોજેકટની રાષ્ટ્રીયકક્ષાાની સ્પધર્ા માટે પસંદગી થયેલ છે. પિ્ર. ડર્ા. જિજ્ઞેશ સુથારની રાહબરી હેઠળ શ્રી એમ. એચ. પંચાલ, યુ. ડી. સોલંકી અને જયેશ પ્રજાપતિ દ્વારા વિધાથર્ીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીયકક્ષાાએ પસંદગીની ભવ્ય સિધ્િધ માટે મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ, ઉપપ્રમુખશ્રી આર. કે. પટેલ અને મંત્રીશ્રી રણછોડભાઈએ આચાર્યશ્રી ડર્ા જિજ્ઞેશભાઈ, માર્ગદર્શક શિક્ષાકો અને વિજેતા બાળવૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવેલ હતા.