Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / Events and News / ખેલમહાકુંભ - શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી ‘વિધાલય, મોડાસાનું ગૌરવ

ખેલમહાકુંભ - શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી ‘વિધાલય, મોડાસાનું ગૌરવ

  August 25,2017

તા. ૦પ/૦૮/ર૦૧૭ શનિવારના રોજ અરવલ્લી જિલ્લાની શાળાકીય વોલીબોલ સ્પર્ધા  સરસ્વતી વિધાલય, મોડાસા મુકામે યોજાઈ હતી. જેમાં ભાઈઓની  સ્પર્ધામાં   સરસ્વતી વિધાલયની ટીમ ચેમ્પીયન બની હતી અને બહેનોની ટીમ રનર્સ-અપ થઈ હતી. આચાર્યશ્રી ડૉ . જિજ્ઞેશભાઈ સુથાર સાહેબે હાજર રહી ખેલાડી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કરેલ હતા. વિજેતા ભાઈ-બહેનોને ઉમા કેળવણી મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, મંત્રીશ્રી હંસરાજભાઈ પટેલ તેમજ પ્રિ . ડૉ . જિજ્ઞેશભાઈ સુથાર સાહેબ અને શાળા પરિવારે ખેલાડી ભાઈ-બહેનો અને એમને માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષાક રમેશભાઈ ચૌધરી અને રાજુભાઈ પટેલને બિરદાવ્યા હતા. આગામી સમયમાં આ સમગ્ર ટીમ રાજયકક્ષાાએ વિજેતા બને એ માટે શુભેચ્છા પાઠવી હતી. ભાઈઓની ટીમમાં મિત,પ્રીત,અર્પિત ,જોય,આંશુ,નિર્મલ,પ્રથમ,ગૌરવ,ઉજાસ,શુભ,હેત,પાર્થ હતા. બહેનોની ટીમમાં ઋત્વી,હેત્વી,શિવાની,વિધિ,નિધિ,પ્રાપ્તી,હની,કૃપા,અર્પિતા, પ્રિયા  અને હેપ્પી  હતા.